છોકરી એ તેના BF ફોન કર્યો પણ ફોન BF ના નાના ભત્રીજા એ ઉપાડ્યો.

જોક્સ નો બાપ

છોકરી એ તેના BF ફોન કર્યો પણ ફોન BF ના નાના ભત્રીજા એ ઉપાડ્યો.

છોકરી: તારા અંકલ ને ફોન આપને બેટા
ભત્રીજો:તમારું નામ.?
છોકરી: તારા અંકલ ને કહે કે એમની જાનેમાન નો ફોન આયો છે.

છોકરા એ જવાબ આપ્યો એ સાંભળી છોકરી બેભાન થઈ ગયી.

છોકરા એ ભોળાપન માં કહ્યું:પણ આન્ટી મોબાઈલ માં તમારું નામ તો નવરી બઝાર લખ્યું છે.
🤣🤣😂😂😜