પત્ની સેલ્ફી લે અને પછી ડેલીટ કરે અને કેમેરા નો કાચ સાફ કરે,

પત્ની સેલ્ફી લે અને પછી ડેલીટ કરે અને કેમેરા નો કાચ સાફ કરે,

આમ અડધો કલાક ચાલ્યું,

પતિ થી ના રહેવાયું અને બોલાઈ ગયું કે એકવાર મોઢું સાફ કરી ને ટ્રાય કર🤕,

પતિ કઈ હોસ્પિટલ માં છે કોઈ ને ખબર નથી હજી….

😂😂😂😂😂😂😂

છોકરી એ તેના BF ફોન કર્યો પણ ફોન BF ના નાના ભત્રીજા એ ઉપાડ્યો.

જોક્સ નો બાપ

છોકરી એ તેના BF ફોન કર્યો પણ ફોન BF ના નાના ભત્રીજા એ ઉપાડ્યો.

છોકરી: તારા અંકલ ને ફોન આપને બેટા
ભત્રીજો:તમારું નામ.?
છોકરી: તારા અંકલ ને કહે કે એમની જાનેમાન નો ફોન આયો છે.

છોકરા એ જવાબ આપ્યો એ સાંભળી છોકરી બેભાન થઈ ગયી.

છોકરા એ ભોળાપન માં કહ્યું:પણ આન્ટી મોબાઈલ માં તમારું નામ તો નવરી બઝાર લખ્યું છે.
🤣🤣😂😂😜

આજ થી બધા છોકરા કલાસ ની બધી છોકરીયુ ને બેન કેશે

ટીચર:- આજ થી બધા છોકરા કલાસ ની બધી છોકરીયુ ને બેન કેશે

પાછળ થી એક છોકરો બોલીયો: આ બધા ના મામેરા તારો બાપ કરશે……… 😂😂😂😂😂😆😆😆😆👫🙇.

एक गुजराती एक डॉक्टर से – Gujarati Jokes

एक गुजराती एक डॉक्टर से
बोला –

डॉक्टर साहब
आप घर चलने की कितनी
फीस लेते हो ?

डॉक्टर – तीन सौ रुपये

गुजराती – ठीक है …चलो डॉक्टर साहब
डॉक्टर ने अपनी गाड़ी निकाली
और गुजराती के साथ उसके घर
आ गया !

डॉक्टर बोला – मरीज कहाँ है?

गुजराती – मरीज कोई नहीं है
साहब ….टैक्सी वाला पांचसौ
रुपये मांग रहा था और आप
तीनसाै में ले आये !

डॉक्टर बेहोश।………….

गुजराती भुका काढी नाखे हो भाई !